આ મશહુર લોગો બ્રિટનની HMV(His Master’s Voice) કંપનીનો છે. જેની રેકોર્ડસ અને કેસેટો એક સમયે ભારતમાં ધૂમ વેચાતી. આજ એ લોગો હતો જે અવ્વલ દર્જાના સંગીતને રિપ્રેઝન્ટ કરતો હતો.
-
આ ઐતિહાસિક લોગો જાણીતા બ્રિટિશ ચિત્રકાર ફ્રાંસિસ બરૌદ(Francis Barraud) દ્વારા બનાવેલ એક પેઇન્ટીંગ છે. દરઅસલ ફ્રાંસિસ પાસે તેના ભાઇ માર્કના અવાજવાળી કેટલીક રેકોર્ડિંગ ઉપલબ્ધ હતી જેને ફ્રાંસિસ માર્કની મૃત્યુ બાદ તેના ગ્રામોફોન ઉપર વગાડીને સાંભળતો હતો. જ્યારે પણ આ રેકોર્ડિંગ ચાલતી ત્યારે તેના ભાઇ માર્કનો પાળેલો કુતરો “નિપ્પર” ઘણાં ધ્યાનપૂર્વક ગ્રામોફોનની નજદીક આવી પોતાના માલિકના અવાજને સાંભળતો હતો. જેને ફ્રાંસિસે ચિત્ર રૂપે કંડારી લીધુ તેમજ બાદમા HMV કંપનીને આપી દીધું.

No comments:
Post a Comment