આપણાં શરીરના કેટલાંક અંગો જોડીમાં હોય છે જેમકે આંખ, કાન, કિડની વગેરે. અગર આ અંગો બે ને બદલે એક હોય તો પણ આપણું શરીર કાર્ય કરતુ રહે છે. આવું જ એક અંગ છે Nostrils એટલેકે નાકના બે છીદ્રો. અગર આ બે છીદ્રોમાંથી કોઇ એકને કાઢી નાંખવામાં આવે તો પણ આપણું શરીર નિયમિત કાર્ય કરી શકે છે. તો પછી પ્રકૃતિએ આપણને બે છીદ્રો કેમ આપ્યાં? બે ની જગ્યાએ એક મોટું છીદ્ર આપ્યુ હોત(મોઢાની જેમ) તો શું વાંધો હતો? બે છીદ્રોનું શું મહત્વ છે? એનાથી આપણને શું ફાયદો છે? ચર્ચા કરીએ.....
-
શું આપે ક્યારેય માર્ક કર્યું છે કે એકજ સમયે આપના એક નાકમાંથી વધુ હવા શરીરની અંદર જાય છે જ્યારે બીજા નાકમાંથી ઓછી? વિશ્વાસ નથી આવતો? આપ ખુદ તેને મહેસુસ કરી શકો છો. ટ્રાય કરો. એક સામાન્ય મનુષ્યમાં લગભગ 40 મિનિટના અંતરાલ બાદ આ બંન્ને નાક પોતાનું કાર્ય switch કરતા રહેતા હોય છે. મતલબ ધારોકે અત્યારે આપના જમણાં નાકમાંથી વધુ હવા પ્રવેશી રહી હોય તો 40 મિનિટ બાદ આપના ડાબા નાકમાંથી વધુ હવા શરીરમાં જશે. આ ફેરફારનો સમય 40 મિનિટથી લઇને થોડાં કલાકો સુધીનો પણ હોય શકે છે. આ દર વ્યક્તિ-વ્યક્તિ દીઠ અલગ-અલગ હોય છે. પરંતુ આવુ શા માટે? આનો ફાયદો શું?
-
શું આપને ખબર છે કે મનુષ્ય એક ટ્રિલિયન(1000000000000) અલગ-અલગ જાતની ગંધ(smell) ને સૂંઘી શકે છે? બે નાક વચ્ચેની nostril cycle(એટલેકે 40 મિનિટનો બદલાતો દર) આપણને એ બધી ગંધને પારખવામાં આપણી મદદ કરે છે. અલગ-અલગ પ્રકારની ગંધના અણુઓને આપણી nasal cavity(નાકની ગ્રંથિ) માં મૌજૂદ mucus(લાળ) માં dissolve થવા માટે અલગ-અલગ સમય લાગે છે(જુઓ ઇમેજ). ઉદાહરણ તરીકે અગર એક ગંધના અણુઓ dissolve થવામાં પાંચ સેકન્ડનો સમય લે છે તો તેની મહેક અલગ હશે જ્યારે બીજા ગંધના અણુઓ dissolve થવામાં દસ સેકન્ડનો સમય લે છે તો તેની મહેક અલગ હશે. ટૂંકમાં પ્રકૃતિએ બંન્ને નાકના છીદ્રોને એવીરીતે tune કર્યા છે કે અમુક ગંધને કોઇ એક છીદ્ર જ બહેતર રીતે સૂંઘી શકે બીજો નહીં. પરિણામ સ્વરૂપ જ્યારે આપણને જેતે સમયે કોઇ એક પ્રકારની ગંધ આવતી હોય અને તેજ સમયે જો બીજા પ્રકારની ગંધ પણ આપણાં નાકમાં પ્રવેશે તો તે ગંધને પણ આપણું નાક ન્યાય આપી શકવું જોઇએ.પ્રકૃતિએ કાન પણ આપણને બે એટલા માટે આપ્યા છે કે તેઓ હર દિશામાંથી આવતા અવાજને સાંભળી આપણને મહેસુસ કરાવે છે કે ખરેખર અવાજ કઇ દિશામાંથી આવી રહ્યો છે.

No comments:
Post a Comment