Wednesday, May 21, 2025

સમલૈંગિક

 

સમલૈંગિક હોવું એક બાયોલોજીકલ ફિનોમિના છે અને તે ઘણી દુર્લભ છે. તમે સંસ્કાર દ્વારા સમલૈંગિક વ્યક્તિને નોર્મલ(hetrosexual) માં રૂપાંતરિત નથી કરી શકતા. કેટલાક લોકો કહેશે કે પછી બાળકો કેવી રીતે જન્મશે? પરિવાર કેવી રીતે રચાશે? બાળકો પેદા કરવા જરૂરી કાર્ય નથી, તેઓ બાળકોને દત્તક પણ લઈ શકે છે, તેઓ પણ પરિવાર ધરાવી શકે છે. આપણે કોઈની પણ સ્વતંત્રતાનું ઉલ્લંઘન ફક્ત એટલા માટે કરી શકીએ કારણ કે તેઓ ખૂબ ઓછી સંખ્યામાં છે. સજાતિય કે વિજાતિય હોવું કોઇ સંસ્કાર નથી બલ્કે બાયોલોજીકલ ચરિત્ર છે જે કોઇપણ પ્રાણીમાં હોય શકે છે, પછી ભલે તે મનુષ્ય કેમ હો.

 


No comments:

Post a Comment