બજાર કઇરીતે લોકોને ટાર્ગેટ કરે છે પોતાની પ્રોડક્ટ્સ વેચીને જે હકિકતમાં કંઇ કરતી જ નથી. જેમકે Anti-Aging cream અને Fairness cream. ખરેખર આ બધી ક્રીમોમાં ફક્ત moisturizer જ હોય છે. moisturizer શું હોય છે? તે ત્વચાની dryness(શુષ્કતા) ને ઓછી કરે છે. મતલબ ત્વચાને ભીની રાખે છે. કંપનીઓ આવી મોંઘી ક્રીમો વેચવા માટે scientific પરિભાષાનો ઉપયોગ કરે છે જેથી આપણને લાગે કે તેઓ કોઇ જાદુ વેચી રહ્યાં છે. જેમકે.....These emollients are specifically formulated with Aqua and Humectants. જેને અંગ્રેજીથી અંગ્રેજીમાં જ રૂપાંતર કરીએ તો....These lotions and creams contain water and moisturizers. અને તેને ગુજરાતીમાં રૂપાંતર કરીએ તો....આ ક્રીમમાં પાણી અને મોઇસ્ચુરાઇઝર છે.
-
નવાઇની વાત એ છે કે dermetalogy(ત્વચારોગ વિજ્ઞાન) ની ઘણી બધી study મુજબ Anti-Aging ક્રીમ તે કામ કરતી જ નથી જે તે કહે છે. અગ્રણી Dermetalogiests ના મત મુજબ 98% Anti-Aging પ્રોડક્ટના દાવાઓ જૂઠ્ઠા અને બકવાસ હોય છે. જો કે, આ ક્રીમો લગાડવાથી ચહેરાની ચમક બહેતર દેખાય છે. કેમ? કેમકે તે ક્રિમોમાં moisturizer હોય છે. જે ત્વચાની કરચલીઓને બહેતર કરવાની કોશિશ કરે છે અને ત્વચાના કોષોને ભીના રાખે છે, પરંતુ આ કામ તો કોઇપણ moisturizer કરી શકે છે. તેના માટે મોંઘીદાટ ક્રીમો ખરીદવાની કોઇ જરૂર નથી. જેવી moisturizing ઇફેક્ટ જતી રહે તો ત્વચા એવી જ થઇ જાય છે જેવી પહેલાં હતી. પણ....પણ.....આનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ ક્રીમો આપણી ઉંમર વધવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી શકે છે. કઇરીતે?
-
આપણાં ત્વચાના કોષોની એક અવધિ(cycle) હોય છે(જુઓ ઇમેજ). કોષ બને છે, થોડા સમય પછી ખરી જાય છે અને તેની જગ્યાએ ફરી નવો કોષ ઉગે છે. ઘણી ક્રીમો નવા કોષના ઉત્પાદનની આ પ્રક્રિયાને વધુ તીવ્ર કરી નાંખે છે એટલેકે ઉપરવાળા કોષને ખેરવી નાંખે છે. જેથી આપણને આપણી ત્વચા silky અને smooth દેખાય છે, પરંતુ તે આપણી ત્વચાના નવા ઉગતા કોષ જ હોય છે. ટૂંકમાં આ પ્રક્રિયા પોતાના નિર્ધારિત સમય કરતા વહેલી પૂર્ણ થાય છે. સાથેસાથે અગર આ ક્રીમને લગાડીને સૂર્યપ્રકાશમાં નીકળો ત્યારે સૂર્યના UV rays તે ક્રીમના કેમિકલ્સ સાથે મળી aging પ્રક્રિયાને વધુ ઝડપી કરી નાંખે છે. રીઝલ્ટ.......આપ જલ્દી ઘરડા થવા માંડો છો.

No comments:
Post a Comment