વિજ્ઞાન વહેતાં પાણી સમાન છે, નીત નવી ધારાઓ એમાં સમાતી રહે છે, એટલા માટે વિજ્ઞાનમાં કોઇ વ્યક્તિ અથવા સિદ્ધાંત મહત્વપૂર્ણ નથી. ઉપલબ્ધ પ્રયોગો/પ્રમાણો વડે સિધ્ધ થયેલ સત્યને સ્વીકારવામાં આવે છે અને હર અનુપયોગી સિદ્ધાંતોને ત્યજવામાં આવે છે. જ્યારે ધર્મ રોકાયેલ/બંધિયાર પાણી સમાન છે, જેમાં વ્યક્તિ મહત્વપૂર્ણ છે, સિદ્ધાંત મહત્વપૂર્ણ છે અને સત્ય પણ પત્થર કી લકીર સમાન હોય છે.
-
તેઓ બંન્ને વિપરીત ધ્રુવો પર સ્થિત છે માટે આપણે ધર્મ અને ધાર્મિક ગ્રંથોને વિજ્ઞાન સાથે જોડવાના પ્રયાસોથી બચવું જોઇએ. માટે મારો હર ધર્મના તેમજ હર ધાર્મિક વ્યક્તિઓથી અનુરોધ છે કે ધર્મગ્રંથોને વિજ્ઞાનની કસોટી ઉપર પરખવાનો પ્રયાસ ન કરે. કોઇપણ ધર્મગ્રંથ વૈજ્ઞાનિક દસ્તાવેજ નથી....આ વાત ધ્યાનમાં રાખો અન્યથા આપની ધાર્મિક ભાવનાઓ ઉપર વજ્રઘાત થવાનો ખતરો સદાય મંડરાયેલો રહેશે.

No comments:
Post a Comment