એક ભ્રામક વાત........“પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે
છે.”........હકિકતમાં પૃથ્વી કોઇની પ્રદક્ષિણા નથી કરતી. પૃથ્વીતો 29.78
Km/Sec ની સ્પીડે સીધી રેખામાં ભાગી રહી છે. પરંતુ પૃથ્વીની નિકટ મૌજૂદ
સૂર્ય પોતાની ગ્રેવિટીને કારણે પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે. વાસ્તવમાં
ખેંચતો પણ નથી સ્પેસ ફેબ્રીક્સના સિધ્ધાંત અનુસાર એ અત્યંત જટિલ પ્રોસેસ છે
પરંતુ એક સાદા ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ..........
-
સૂર્યના પૃથ્વીને ખેંચવાને કારણે પૃથ્વીની હાલત એ કબૂતર સમાન થઇ જાય છે જેના પગમાં તમે એક દોરી બાંધી છે. કબૂતર લગાતાર સીધી રેખામાં ઉડવાની કોશિશ કરે છે પરંતુ ઉડી નથી શકતું પરિણામ સ્વરૂપ કબૂતર તમારી ચારેકોર ચક્કર લગાવવા માંડે છે. હવે ધારોકે કબૂતરની ઉડવાની સ્પીડ વધારી દઇએ તો???? વેલ, પૃથ્વી રૂપી કબૂતર અગર 29.78 Km/Sec ને બદલે 42.1 Km/Sec ની સ્પીડ હાસિલ કરી લે તો આ દોરી તૂટી જશે અને પૃથ્વી સૂર્યની ગ્રેવિટીને તોડીને બ્રહ્માંડમાં મુક્ત સફરે નીકળી જશે. કારણકે સૂર્યનું દ્રવ્યમાન(Mass) પૃથ્વીની આ સ્પીડને બાંધી રાખવા માટે સક્ષમ નથી.

No comments:
Post a Comment