ગર્ભવતી મહિલાઓને પીઠ ઉપર સીધા સુવાને બદલે ડાબી બાજુ પડખુ ફરીને સુવાની સલાહ પ્રસુતિ-રોગ-વિશેષજ્ઞો આપે છે. કેમ?? અહીં સવાલ ઉદભવે છે કે ગર્ભાવસ્થા દરમ્યાન પડખુ ફરીને સુવાનો શું લાભ? અને એ પણ ડાબી બાજુ?
-
પીઠ ઉપર સીધા સુવાથી ભ્રૂણયુક્ત ગર્ભાશયનો દબાવ પેટમાં મૌજૂદ એક મોટી શિરા ઇન્ફીરિયર વેના કવા(inferior vena cava) અર્થાત નીચલી મહાશિરા ઉપર પડે છે
. પરિણામસ્વરૂપ શરીરના નીચેના ભાગથી હ્રહય સુધી પહોંચનાર લોહીની માત્રા ઘટી જાય છે. જેના કારણે ગર્ભવતી સ્ત્રીનું બ્લડપ્રેશર લો થઇ શકે છે. જેના ફળસ્વરૂપ ચક્કર આવવું, આંખ આગળ અંધારુ છવાઇ જવું તેમજ મૂર્છા આવી જવી જેવા લક્ષણો ઉત્પન્ન થાય છે. સાથેસાથે નાળ દ્વારા શિશુને મળનાર લોહીની માત્રામાં ઓછપ આવવાથી ફીટલ કોમ્પ્રોમાઇઝ થઇ શકેતેમજ ઘણી વખત ભ્રૂણની મૃત્યુ પણ થઇ શકે છે.
-
તો હવે પ્રશ્ન એ બાકી રહે કે ડાબી બાજુ જ કેમ સુવુ જોઇએ જમણે પડખે કેમ નહીં? એટલામાટે કેમકે જમણી બાજુ યકૃત(liver) ની મૌજૂદગી હોય છે, જે એક ઠોસ અંગ હોય છે. પરિણામસ્વરૂપ જમણે પડખે સુવાથી ભ્રૂણયુક્ત ગર્ભાશયને ખસવાની જગ્યા નથી મળતી જેના કારણે ગર્ભવતી સ્ત્રી અસહજતા અનુભવે છે. ડાબી બાજુ સુવાથી કોઇ તકલીફ નથી થતી કારણકે ડાબી બાજુ કોઇ જ ઠોસ અંગ નથી હોતુ જેથી ગર્ભાશયને ખસવાની જગ્યા મળી રહે છે. ડાબી બાજુ ફક્ત પોલુ ઉદર હોય છે.

No comments:
Post a Comment