Wednesday, July 14, 2021

સત્ય

 

સત્ય અને તેની શોધનો દાવો ગણિત, વિજ્ઞાન, ધર્મ, દર્શન, આધ્યાત્મ, ઇતિહાસ વગેરે બધાજ કરે છે, પરંતુ સત્યને સ્વીકાર કરવાની બધાની શરતો ભિન્ન-ભિન્ન હોય છે. ધર્મ....પરમ અને શાશ્વત સત્યની ચર્ચા કરે છે. ગણિતિય સત્ય શાશ્વત હોય છે પરંતુ વિજ્ઞાન એક સીમા સુધી શાશ્વત સત્યને(ભૌતિક નિયમોના રૂપે) સ્વીકાર કરે છે અને પરમ સત્યને તો મૂળમાંથી ખારિજ કરી નાંખે છે. કેમકે એક વૈજ્ઞાનિક સત્યમાં સમય સાથે સંશોધન(correction), વિસ્તાર(extension) અથવા એકીકરણ(unification) ને અવકાશ હોય છે.

No comments:

Post a Comment