Saturday, May 23, 2020

J1407B




જો આપને પુછવામાં આવે કે આપણાં સૂર્યમંડળનો સૌથી ખુબસુરત ગ્રહ કયો છે? તો નિસંદેહ આપનો જવાબ શનિ(saturn) હશે. જેનું કારણ છે.....તેની ફરતે આવેલ વલયો(હાં, વાત અલગ છે કે ભવિષ્યમાં શનિ વલયોવિહીન થઇ જવાનો છે તેમજ મંગળ વલયો યુક્ત). એમ તો વલયો ગુરૂ, યુરેનસ અને નેપ્ચ્યુની ફરતે પણ છે પરંતુ તે એટલા સુંદર તેમજ સ્પષ્ટરૂપે જોઇ શકાય એટલા ઘાટ્ટા નથી.
-
પરંતુ જ્યારે યુનિવર્સની વાત આવે ત્યારે ખિતાબ J1407B ગ્રહને ફાળે જાય છે. જુઓ ઇમેજમાં તેના વલયો. તે પૃથ્વીથી 433 પ્રકાશવર્ષ દૂર Centaurus Constellation માં સ્થિત છે. તે આકારમાં ગુરૂ ગ્રહ કરતા પણ મોટો છે. તેમજ તેના વલયો શનિની સરખામણીએ લગભગ 200 ગણા મોટા છે.


No comments:

Post a Comment