Wednesday, April 5, 2023

પ્રથમ વરસાદ

 

પ્રથમ વરસાદમાં નહાવું નુકસાનકારક છે. કેમ? કેમકે આપણી આસપાસ ઘણી industries(ઉદ્યોગો) સ્થપાયેલ હોય છે. તેઓ એમોનિયા, કાર્બનડાયોક્સાઇડ તેમજ અન્ય ઝેરીલા ગેસો વાતાવરણમાં મુક્ત કરતા રહે છે. ગેસોનો જમાવડો વાતાવરણમાં સારો એવો થયો હોય છે. જ્યારે પ્રથમ વરસાદનું આગમન થાય છે ત્યારે તે ગેસો વરસાદ ભેગાં  જમીન ઉપર આવે છે. આવા વરસાદમાં નહાવાથી આંખોમાં infection, ત્વચાની એલર્જી જેવા રોગો થવાની સંભાવના રહે છે. માટે પ્રથમ વરસાદમાં નહાવાનું ટાળો. જો નહાવું હોય તો ત્રણ-ચાર વરસાદ પછીના વરસાદમાં નહાવું જોઇએ.

 


No comments:

Post a Comment